રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટીનો મેમોગ્રાફી અને પેપસ્મિટર ટેસ્ટ કેમ્પ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર ભાસ્કર | રોટરી ક્લબ ઓફ વઢવાણ સીટી દ્વારા 7,8,9 ફેબ્રુઆરી દરમિયાન ત્રિદિવસીય સ્ત્રી રોગોને લગતા કેન્સર નિદાન મેમોગ્રાફી અને પેપ્સમીટર ટેસ્ટ કેમ્પનું આયોજન કર્યુ હતુ. સી.યુ.શાહ મેડીકલ કોલેજમાં આયોજીત આ કેમ્પનો 150થી વધુ બહેનોએ લાભ લીધો હતો. આ કેમ્પને સફળ બનાવવા માધવીબેન શાહ, મિતલબેન મહેતા, નિશાબેન શાહ, રિનાબેન ગઢવી સહિત ક્લબ સભ્યોએ પ્રયાસ કર્યા હતા.
અન્ય સમાચારો પણ છે...