તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તિરૂપતિ વિદ્યાલયમાં લુઇસ બ્રેઇલ જન્મજયંતીની ઉજવણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરની તિરૂપતિ વિદ્યાલયમાં લુઇસ બ્રેઇલ જન્મજયંતીની ઉજવણીનું આયોજન કરાયુ હતું. આથી તા.4-1-19ના રોજ શહેરના ઉપાસના વિકલાંગ કેન્દ્રના બાળકોએ શાળાની મુલાકાત લઇ વિદ્યાર્થીઓને અંધ બાળકોએ બ્રેઇલ લિપિ વિશે સમજ આપી હતી. આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ ભાવનાબેન ઘેટીયા અને શાળા પરીવાર દ્વારા બાળકોને નાસ્તો કરાવાયો હતો. આ આયોજનને સફળ બનાવવા સ્મિતાબેન શાહ તથા શૈલેષભાઇ પ્રજાપતિ અને શાળાપરીવારે પ્રયાસ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...