તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીટ્ટલ ઓર્કિડ પ્રિસ્કૂલનાં બાળકોએ કાગળ પર કલર લગાવી હોળી ઉજવી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર ભાસ્કર | સુરેન્દ્રનગરની લીટ્ટલ ઓર્કિડ પ્રિસ્કુલમાં અભ્યાસ કરતા બાળકો ભારતીય સંસ્કૃતિ જાણે અને કોરોના વાયરસથી પણ રક્ષણની માહિતી મેળવે તે માટે અનોખી રીતે હોળી ધુળેટી પર્વની ઉજવણી કરાઇ હતી. જેમાં શાળાના ભુલકાઓએ કલરવાળા હાથોના પંજાના કાગળ પર નીશાન અને રંગ લગાવી ઉજવણી કરી હતી. જ્યારે શિક્ષકોએ કોરોના વાઇરસથી બચવા અને તેના માટે સ્વચ્છતા જાળવવા બાળકોને સમજ અપાઇ હતી.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો