તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાયન્સ અને લીયો ક્લબ દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને ફળ વિતરિત કરાયાં

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર ભાસ્કર | સુરેન્દ્રનગર લાયન્સ ક્લબ અને લીયો ક્લબ ટીમ દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને મદદરૂપ થવા આયોજન કર્યુ હતુ. આથી ગાંધી હોસ્પટીલમાં સારવા લેતા 75 થી વધુ દર્દીઓને તથા તેમના સગાવ્હાલાઓને નાસ્તોઅને ફળનું વિતરણ કર્યુ હતુ. આ સેવાકાર્યમાં અમીતભાઇ વોરા, હિતેશભાઇ કાગડા, દર્શીલભાઇ ઠાકર, રિધ્ધીબેન ડોડેજા, સહિત લાયન્સ અને લીયો ક્લબ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો