તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લીંબડી | લીંબડીના સ્વ.જયદિપ દિનેશભાઈ સોલંકીની દ્વિતીય માસિક પૂણ્યતિથિ નિમિતે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીંબડી | લીંબડીના સ્વ.જયદિપ દિનેશભાઈ સોલંકીની દ્વિતીય માસિક પૂણ્યતિથિ નિમિતે યુવાનના પરિવારજનો દ્વારા સિવીલ હોસ્પિટલ સુરેન્દ્રનગર, રા.રા.હોસ્પિટલ લીંબડી સહયોગથી નેત્રનિદાન કેમ્પનું આયોજન કરાયુ છે. આથી તા.8 જાન્યુઆરીના રોજ કૃષ્ણનગર સોસાયટી, કોલેજ પાછળ સવારે 9 થી 12 કલાક સુધી નિશુલ્ક નેત્ર ચિકિત્સા અને નેત્રમણી પ્રત્યારોપણ કેમ્પ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...