ચોટીલાના નાળીયેરીમાંથી દેશી દારૂ અને આથો ઝડપાયો

સુરેન્દ્રનગર | ચોટીલાના નાળીયેરી ગામની સીમમાં ભુપતભાઇ કાળાભાઇ વાઘાણીની વાડીમાં દેશીદારૂ તેમજ આથો હોવાની...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:25 AM
ચોટીલાના નાળીયેરીમાંથી દેશી દારૂ અને આથો ઝડપાયો
સુરેન્દ્રનગર | ચોટીલાના નાળીયેરી ગામની સીમમાં ભુપતભાઇ કાળાભાઇ વાઘાણીની વાડીમાં દેશીદારૂ તેમજ આથો હોવાની બાતમીના આધારે ચોટીલા પોલીસે દરોડો કર્યો હતો. જેમાં 105 લીટર દેશીદારૂ તથા 1 હજાર લીટર આથો સહિત કુલ રૂ.4100ના મુદ્દામાલ સાથે ભુપતભાઇ કાળાભાઇ વાઘાણીને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

X
ચોટીલાના નાળીયેરીમાંથી દેશી દારૂ અને આથો ઝડપાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App