સુ.નગરની પારસ સોસા.માંથી બુલેટ ચોરાયુ

ન્યૂઝ ફટાફટ

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:25 AM
સુ.નગરની પારસ સોસા.માંથી બુલેટ ચોરાયુ
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરની પારસ સોસાયટીમાં રહેતા અને પેટ્રોલીયમનો વ્યવસાય કરતા રાજેશભાઇ રમેશચંદ્રભાઇ શાહે પોતાના ઘર બહાર તા. 7 ઓગસ્ટના રોજ બુલેટ મુકયુ હતુ. રાતના 9-30 થી 11-45 દરમિયાનના સમયગાળામાં કોઇ શખ્સો બુલેટની ચોરી કરીને લઇ જતા તેઓએ એ ડીવીઝન પોલીસ મથકે આ બનાવની ફરિયાદ નોંધાવી છે. આ અંગે વધુ તપાસ પીએસઆઇ વાય.આર.જોશી ચલાવી રહ્યા છે.

X
સુ.નગરની પારસ સોસા.માંથી બુલેટ ચોરાયુ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App