Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Surendranagar » સીયુશાહ સ્કૂલની વિદ્યાર્થીનીએ થાઈલેન્ડના મલેશીયામાં વુડબોલ વર્લ્ડકપમાં ભાગ લીધો

સીયુશાહ સ્કૂલની વિદ્યાર્થીનીએ થાઈલેન્ડના મલેશીયામાં વુડબોલ વર્લ્ડકપમાં ભાગ લીધો

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 04:25 AM

સુરેન્દ્રનગર | થાઇલેન્ડના મલેશીયામાં વુડબોલ વર્લ્ડ કપ 2018 તા.23 જુલાઇ 18 થી 3 ઓગષ્ટ દરમિયાન યોજાયો હતો. જેમાં...

  • સીયુશાહ સ્કૂલની વિદ્યાર્થીનીએ થાઈલેન્ડના મલેશીયામાં વુડબોલ વર્લ્ડકપમાં ભાગ લીધો
    સુરેન્દ્રનગર | થાઇલેન્ડના મલેશીયામાં વુડબોલ વર્લ્ડ કપ 2018 તા.23 જુલાઇ 18 થી 3 ઓગષ્ટ દરમિયાન યોજાયો હતો. જેમાં સુરેન્દ્રનગરની સી.યુ.શાહ ઇંગ્લીશ સ્કુલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની દોશી ક્રિષા, વ્યાયામ શિક્ષક કે.વાય.મીરે ભાગ લીધો હતો. જેમાં તેઓએ સુંદર પ્રદર્શન કરતા શાળા પરીવારે તેઓનું સન્માન કરી અભિનંદન પાઠવ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending