• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • એમ.ડી.લોકવિદ્યાલયના વિદ્યાર્થીઓ સરકારી કચેરીની મુલાકાતે

એમ.ડી.લોકવિદ્યાલયના વિદ્યાર્થીઓ સરકારી કચેરીની મુલાકાતે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરની એમ.ડી.લોકવિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પોસ્ટ વિભાગની કામગીરી અંગે માહિતી મળે તે હેતુથી પોસ્ટ ઓફિસની મુલાકાતનું આયોજન કરાયુ હતું. આથી તા. 3 ઓગષ્ટ 18ના રોજ શાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણીક પર્યટન અંતર્ગત જિલ્લા પંચાયત કચેરી, મહિતી અધિકારી કચેરી, કલેકટર કચેરી, નગરપાલિકા ડી.એસ.પી કચેરી, રોજગાર વિનીમય કચેરી, પોષ્ટઓફિસ સહિતની કચેરીની મુલાકાત કરાવાઇ હતી. આ આયોજનને સફળ બનાવવા સંસ્થાના જયશ્રીબેન દેસાઇ, ડો.નિખિલેશ દેસાઇ, રમેશભાઇ દેકાવાડીયા સહિત કાર્યકરોએ કામગીરી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...