દિવ્યાંગ બાળકોના શિક્ષકોને એક દિવસીય તાલિમ અપાઇ

સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરના બીઆરસી ભવનમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ અને સમાજ સુરક્ષા વિભાગ દ્વારા દિવ્યાંગ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:25 AM
દિવ્યાંગ બાળકોના શિક્ષકોને એક દિવસીય તાલિમ અપાઇ
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરના બીઆરસી ભવનમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ અને સમાજ સુરક્ષા વિભાગ દ્વારા દિવ્યાંગ બાળકોના શિક્ષકોનો એક દિવસીય તાલીમ કાર્યક્રમ ગુરૂવારે યોજાયો હતો. જેમાં બાળ સુરક્ષા અધિકારી અજય મોટકા, સમાજ સુરક્ષા વિભાગના જે.એન.મકવાણા સહિતનાઓ દ્વારા બાળ અધિકારો, સમાજ સુરક્ષા વિભાગની યોજનાકીય માહિતી, યુડીઆઈડી, સ્કોલરશીપ, વિકલાંગ ધારો-2016, જુવેનાઇલ જસ્ટીસ એકટ, પોકસો એકટ, બાળ સુરક્ષા સમિતિની માહિતી 100થી વધુ શિક્ષકોને આપી હતી. આ કાર્યક્રમમાં ચીલ્ડ્રન વર્કીંગ કમીટીના ચેરપરસન કુંદનબેન પુજારા, આર.ડી.પાંચાણી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

X
દિવ્યાંગ બાળકોના શિક્ષકોને એક દિવસીય તાલિમ અપાઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App