સુરેન્દ્રનગરમાંથી 25 લીટર દેશી દારૂ સાથે ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરના માઇ મંદિર પાસે એસઓજી ટીમે દરોડો કર્યો હતો. જેમાં કાળુભાઇની ચક્કીવાળી ગલીમાં રહેતા શૈલેષભાઇ રસીકભાઇ મેમકીયા પાસેથી 25 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 500નો મળી આવ્યો હતો. આ શખ્સ સામે મહીપતસિંહે એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ આર.એસ.રાવળ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...