Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Surendranagar » હળવદના વેગડવાવ રોડ પરના બાવરાવાળા મેલડીમાના મંદીરે મહાયજ્ઞ યોજાયો

હળવદના વેગડવાવ રોડ પરના બાવરાવાળા મેલડીમાના મંદીરે મહાયજ્ઞ યોજાયો

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 04:25 AM

સુરેન્દ્રનગર | હળવદના વેગડવાવ રોડ પર આવેલા 70 વર્ષ જુના બાવળાવાળા મેલડીમાના મંદિરે મહાયજ્ઞ યોજાયો હતો. આથી...

  • હળવદના વેગડવાવ રોડ પરના બાવરાવાળા મેલડીમાના મંદીરે મહાયજ્ઞ યોજાયો
    સુરેન્દ્રનગર | હળવદના વેગડવાવ રોડ પર આવેલા 70 વર્ષ જુના બાવળાવાળા મેલડીમાના મંદિરે મહાયજ્ઞ યોજાયો હતો. આથી હાર્દિકભાઇ કવૈયા, અલ્પેશભાઇ રાઠોડના યજમાને યજ્ઞ યોજાયો હતો. જેમાં શાસ્ત્રી દેવેનભાઇ શુકલે શાસ્ત્રોકત વિધીથી યજ્ઞ કરાવાયો હતો. ત્યાર બાદ મહા પ્રસાદનું આયોજન કરાયુ હતુ જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ આયોજનને સફળ બનાવવા સહદેવસિંહ ઝાલા, ભરતભાઇ કવૈયા, ગોપાલભાઇ પ્રજાપતી સહિત સેવાભાવીઓએ પ્રયાસ કર્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending