ચોકડી ગામે સમસ્ત સતવારા સમાજનો ઇનામ વિતરણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | ચૂડાના ચોકડી ગામે સમસ્ત સતવારા સમાજ દ્વારા ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરાયુ હતું. આથી તા. 5 ઓગષ્ટ 18ના રોજ ચોકડી ગામે યોજાયેલ સમારોહમાં સતવારા સમાજના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ આયોજનને સફળ બનાવવા સતવારા સમાજના યુવાનોએ પ્રયાસ કર્યા હતા. અને તેજસ્વી તારલાઓને સન્માનીત કરી પ્રોત્સાહીત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...