ધ્રાંગધ્રામાં આજે જિલ્લ કક્ષાનો કલા મહાકુંભ

સુરેન્દ્રનગર | સધ્રાંગધ્રા શહેરમાં તા. 10ના રોજ જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાશે. ટાઉનહોલમાં યોજાનાર...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:25 AM
ધ્રાંગધ્રામાં આજે જિલ્લ કક્ષાનો કલા મહાકુંભ
સુરેન્દ્રનગર | સધ્રાંગધ્રા શહેરમાં તા. 10ના રોજ જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાશે. ટાઉનહોલમાં યોજાનાર કાર્યક્રમમાં મંત્રી ઇશ્વરસિંહ પટેલ, આઇ.કે.જાડેજા, દેવજીભાઇ ફતેપરા, ગૌતમભાઇ ગેડીયા સહિતનાઓ ઉપસ્થિત રહેશે. આ આયોજનને સફળ બનાવવા જિલ્લા રમતગમત અધિકારી બળવંતસિંહ ચૌહાણ સહિતનાઓ તૈયારીઓ કરી રહ્યા છે.

X
ધ્રાંગધ્રામાં આજે જિલ્લ કક્ષાનો કલા મહાકુંભ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App