તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વણકર મહાજન સમાજના તારલાઓનું સન્માન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગર જિલ્લા વણકરણ મહાજન સમાજના તેજસ્વી તારલાઓના સન્માન સમારોહનું આયોજન કરાયુ હતું. આથી તા. 12 ઓગષ્ટ 18ના રોજ સંત સવૈયા નાથ ભવનમાં સીવીલ સર્જન ડો.હરીશ વસેટીયનના અધ્યક્ષ સ્થાને સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં અભ્યાસમાં સારામાર્કસ મેળવનાર 50 વિદ્યાર્થીઓને સન્માનાયા હતો. આ આયોજનને સફળ બનાવવા એે.ડી.વાઘેલા, રાજેન્દ્ર સોલંકી, રવીભાઇ રાઠોડ સહિત જિલ્લા વણકર મહાજન સમાજના સભ્યોએ પ્રયાસ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...