સાયલામાં શૈક્ષણિક સંમેલન અને સન્માનોત્સવ યોજાશે

સાયલામાં શૈક્ષણિક સંમેલન અને સન્માનોત્સવ યોજાશે

DivyaBhaskar News Network

Aug 10, 2018, 04:25 AM IST
સુરેન્દ્રનગર | રાજ સોભાગ સત્સંગ મંડળ દ્વારા સાયલાના રાજ સોભાગ આશ્રમ ખાતેતા. 15 ઓગસ્ટના રોજ પ્રેમની પરબ નામે શૈક્ષણિક સંમેલન અને સન્માનોત્સવનું આયોજન કરાયુ છે. જેમાં સવારે નલીનભાઇ કોઠારીના હસ્તે તિરંગો લહેરાવવામાં આવશે. જયારે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, મીનળબેન શાહ સહિતનાઓના હસ્તે શિક્ષકોનું સન્માન કરવામાં આવનાર છે. આ કાર્યક્રમને સફળ બનાવવા સી.કે.વ્યાસ સહિત રાજ સોભાગ સત્સંગ મંડળના ટ્રસ્ટીઓ અને કાર્યકરો તૈયારીઓ કરી રહ્યા છે.

X
સાયલામાં શૈક્ષણિક સંમેલન અને સન્માનોત્સવ યોજાશે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી