તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેરેક બદલવાના રૂ.2000 લેતાં જેલ સહાયક પકડાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરની જેલમાં પૈસા આપો ને સગવડ મેળવો
નાણાં સ્વીકારનાર મોહસીમ

વઢવાણ  ધ્રાંગધ્રા
એસીબીએ ટ્રેપ ગોઠવી ભાંડો ફોડ્યો : જનરલ સ્ટોર્સ ચલાવતો વચેટિયો પણ ઝબ્બે
સુરેન્દ્રનગર સબ જેલમાં ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ એસીબીએ કર્યો હતો.

મોબાઇલ બિનવારસી દેખાડવાના 10-20 હજાર
બહારથી ટીફિન મંગાવવા, માવો, બીડી, દારૂ પહોંચાડવાના ભાવ ફિક્સ
સુરેન્દ્રનગરની જેલમાં અવારનવાર જેલ સ્ટાફ દરોડા કરીને મોબાઇલ ઝડપી લે છે. જેમાં કેદી પાસેથી જો મોબાઇલ મળી આવ્યો હો તો તેને બિનવારસી દેખાડવાના અને બેરેક કે અન્ય સ્થળેથી મળી આવ્યો હોવાનું દર્શાવવાના રૂપિયા 10 થી 20 હજાર લેવામાં આવતા હોવાની વિગતો બહાર આવી છે.

હળવદ  થાનગઢ
સબ જેલમાં રહી આવેલા કેટલાક લોકોએ કર્યા ચોંકાવનારા ખુલાસા
છેલ્લા 8 માસમાં જેલમાંથી ઝડપાયેલા મોબાઇલ
તારીખ વિગત

17-1-18 ધ્રાંગધ્રા જેલમાંથી 10 મોબાઇલ ઝડપાયા

1-5-18 લીંબડી જેલમાંથી 1 મોબાઇલ

5-5-18 સુરેન્દ્રનગર જેલમાંથી બે મોબાઇલ

19-7-18 સુ.નગર, ધ્રાંગધ્રા જેલમાંથી 4 મોબાઇલ

જેલમાં સુવિધાના ભાવ
વિગત ભાવ (રૂપિયામાં)

જમવા માટે બહારનું ટીફીન 4000

બહારથી જેલમાં દારૂ ફેંકવાના 500

4 માવાના 100

બીડી - સિગારેટ 1 પેકેટ 100

તમાકુની પડી 30

અન્ય સમાચારો પણ છે...