વઢવાણમાં આખલાઓને એસીડથી નિશાન બનાવતા લોકોમાં રોષ

10 દિalt146માં 5 આખલાઓ પર એસીડથી હુમલો

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:25 AM
વઢવાણમાં આખલાઓને એસીડથી નિશાન બનાવતા લોકોમાં રોષ

વઢવાણના જુદા જુદા વિસ્તારોમાં રખડતા ભટકતા આખલાઓ ઉપર એસીડથી હુમલો કરાતા જીવદયાપ્રેમીઓમાં રોષ ફેલાયો છે. છેલ્લા 10 દિવસમાં પાંચ જેટલા આખલાઓને નિશાન બનાવી એસીડથી ઘાયલ કરાતા પશુઓ પર હુમલા કરનાર શખ્સો સામે કાર્યવાહી કરવા લોકમાંગ ઉઠી છે.

...અનુસંધાન પાના નં.3

વઢવાણમાં એસીડ હુમલાથી ઇજાગ્રસ્ત આખલાને સારવાર આપતા લોકો.

X
વઢવાણમાં આખલાઓને એસીડથી નિશાન બનાવતા લોકોમાં રોષ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App