તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હળવદમાં આનંદના ગરબાનું આયોજન કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | હળવદના આનંદના ગરબા મંડળ દ્વારા રામાગૌરી લાભશંકર જાનીના સ્મર્ણાર્થે આનંદના ગરબાનું આયોજન કરાયુ હતુ઼. આથી હળવદના બ્રહ્મસમાજની વાડીમાં યોજાયેલા આનંદના ગરબાના કાર્યક્રમમાં ગરબા મંડળ દ્વારા આનંદના ગરબાનું ભાષાંતર કરી તેનું મહત્વ સમજાવાયુ હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...