તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વઢવાણમાં દિવ્યાંગ બાળકોને મા વાત્સલ્ય હેલ્થકાર્ડ અપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | વઢવાણની આર. ડી. આચાર્ય મહિલા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત મહેશભાઈ.પી.વોરા જીવન સ્મૃતિ મંદબુદ્ધિના બાળકોની તાલીમી શાળાના માનસિક દિવ્યાંગ બાળકો માટે માં વાત્સલ્ય હેલ્થ કાર્ડ ઈસ્યુ કરવાનુ આયોજન કરાયુ હતું. આથી સોમવારે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત કચેરીના આરોગ્ય શાખા દ્વારા સંસ્થાના 26 માનસિક દિવ્યાંગ બાળકોને માવાત્સલ્ય કાર્ડ અપાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.પી.કે.પરમાર, પ્રોજેક્ટ ઓફિસર ડો.અવનીબેન પ્રજાપતિ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી તથા સંસ્થાના સ્ટાફ દ્વારા પ્રયાસ કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...