તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ તરીકે વરણી

સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ તરીકે વરણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની બેઠક તાજેતરમાં મળી હતી. જેમાં સંઘના ઉપપ્રમુખ તરીકે ડો. રણછોડભાઇ બી. નાંગરની સર્વાનુમતે વરણી કરાઇ હતી. રબારી સમાજના અગ્રણી અને પીઢ શિક્ષક રણછોડભાઇ નાંગરની જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં વરણી થતા તેઓએ રબારી સમાજનું ગૌરવ વધાર્યુ છે.

અન્ય સમાચારો પણ છે...