તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મકાનમાં આગ લાગતા મોનીટર બળીને ખાખ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરની અંધ વિદ્યાલય સામે રહેતા રશ્મીબેન સવજીભાઇના ઘરમાં સોમવારે સવારે શોક સર્કિટથી અચાનક લાગી હતી. આગના લીધે કોમ્પ્યૂટરનું મોનીટર બળીને ખાખ થઇ ગયુ હતુ. આ બનાવની જાણ થતા સુરેન્દ્રનગર પાલીકાના ફાયર વિભાગની ટીમે ધસી જઇને આગને કાબૂમાં લીધી હતી. જોકે, આ બનાવમાં કોઇ જાનહાની ન થતા લોકોએ રાહતનો દમ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...