તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • Surendranagar લાયન્સ ક્લબ ક્રાઉનના સભ્યોએ વૃદ્ધાશ્રમે જઈ જીવનજરૂરી કિટ આપી

લાયન્સ ક્લબ ક્રાઉનના સભ્યોએ વૃદ્ધાશ્રમે જઈ જીવનજરૂરી કિટ આપી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | લાયન્સ ક્લબ દ્વારા મહાત્મા ગાંધીની જન્મ જયંતીની ઉજવણીનું આયોજન કરાયું હતું. જેમાં લાયન્સ ક્લબના સભ્યો વઢવાણમાં આવેલા માતૃવંદના વૃદ્ધાશ્રમની મુલાકાત લઇ વૃદ્ધોને મળી તેમની સાથે સમય પસાર કરી તેમને જીવનજરૂરી વસ્તુઓની કીટ ભેટ અપાઇ હતી. આ આયોજનને સફળ બનાવવા વૃદ્ધાશ્રમના ટ્રસ્ટીઓ અને લાયન્સક્લબના સભ્યોએ પ્રયાસ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...