તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • ધ્રાંગધ્રામાં યોજાયેલ કલામહાકુંભમાં સુરેન્દ્રનગરની આરપીપી ગર્લ્સ સ્કૂલની વિદ્યાર્થીની ઝળકી

ધ્રાંગધ્રામાં યોજાયેલ કલામહાકુંભમાં સુરેન્દ્રનગરની આરપીપી ગર્લ્સ સ્કૂલની વિદ્યાર્થીની ઝળકી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | ધાંગધ્રામાં તાજેતરમાં કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં સુરેન્દ્રનગરની આર.પી.પી. ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી વિધાર્થીની સચી મહેતાએ ભરત નાટ્યમ નૃત્ય સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં તેમણી સારૂ પ્રદર્શન કરતા જિલ્લાકક્ષાએ પ્રથમ સ્થાન મેળવી હવે તેઓ રાજ્યકક્ષાએ ભાગ લેવા જશે. તેમણે સિધ્ધિ મેળવી શાળા, પરીવારનું ગૌરવ વધારતા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...