તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • Surendranagar કૃત્રિમ અંગ અને સહાયક ઉપકરણોનું વિતરણ હેતુ પરિક્ષણ શિબિર યોજાઇ

કૃત્રિમ અંગ અને સહાયક ઉપકરણોનું વિતરણ હેતુ પરિક્ષણ શિબિર યોજાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન તથા વેસ્ટર્ન રીજન્સ પાઇપ લાઇન્સના સામાજિક દાયીત્વ હેઠળ દિવ્યાંગજનોને કૃત્રિમ અંગ અને સહાય ઉપકરણોના સહાય હેતુ પરીક્ષણ શિબિરનું આયોજન કરાયું હતું. શુક્રવારે આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ સાયલામાં શિબિર યોજાઇ હતી. શીબીરમાં કલેકટર કે. રાજેશ, સમાજ સુરક્ષા અધિકારી અનીલાબેન પીપળીયા, જે.એન.મકવાણા, અજયભાઇ મોટકા સહિતનાઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...