તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સરસ્વતી શીશુમંદિરમાં આચાર્યના જન્મદીન નિમિતે હવન યોજાયો

સરસ્વતી શીશુમંદિરમાં આચાર્યના જન્મદીન નિમિતે હવન યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | થાનગઢની સરસ્વતી શીશુમંદિર શાળાના પ્રધાનાચાર્યા ગાયત્રીબેન ભોજાણીના જન્મદીન નિમિતે ગાયત્રી યજ્ઞનનું આયોજન કરાયુ હતું. આથી યોજાયેલા ગાયત્રી યજ્ઞ હવનમાં શાળા પરીવાર અને વિદ્યાર્થીઓએ ગાયત્રી મંત્રોચ્ચાર સાથે આહુતી અપાઇ હતી. ત્યારબાદ ગાયત્રીબેન દ્વારા શાળાના વિદ્યાર્થીઓનું મોં મીઠુ કરાવાયુ હતું. આ આયોજનને સફળ બનાવવા સરસ્વતી શીશુમંદિર શાળા પરીવારે પ્રયાસ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...