ટીંબામાં બીજમંત્રાત્મક સાધના શિબિર યોજાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | ટીંબામાં ડો. અવધુતબાબા શિવાનંદની દુર્ગા સપ્તસતી બીજમંત્રાત્મક સાધના દિક્ષા શિબિરનું આયોજન મહેન્દ્રભાઇ જોષીના યજમાનપદે કરવામાં આવ્યું હતું. શિવયોગી અવધુતબાબાના જીવનચરિત્ર બતાવવામાં આવ્યું હતું તેમજ દુર્ગા સપ્તસતી બીજમંત્રાત્મકના પાઠ કરવામાં આવ્યા હતા. જેમાં ટીંબાના ગ્રામજનો તેમજ સેવકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ શિબિરને સફળ બનાવવા જોષી પરિવારના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...