તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર જિલ્લા બીએએમએસના સ્નેહમિલનમાં પ્રમુખ તરીકે વરણી કરાઈ

સુરેન્દ્રનગર જિલ્લા બીએએમએસના સ્નેહમિલનમાં પ્રમુખ તરીકે વરણી કરાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગર જીલ્લાનાં બી.એ.એમ.એસ સ્નાતકોનું સ્મેહ મિલનનુ઼ આયોજન કરાયું હતું. આથી તા. 19 ઓગષ્ટના રોજ યોજાયેલા સ્નેહ મિલનમાં સુરેન્દ્રનગર જીલ્લા બી.એ.એમ.એસ ડોક્ટર એસોસીએશન નવા પ્રમુખની સર્વસંમતિથી ચૂંટણી કરવામાં આવી હતી. જેમાં મેમ્બર ડો.સાપોવડીયાની સુરેન્દ્રનગર જિલ્લા બી.એ.એમ.એસ ડોક્ટર એસોસીએશન પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...