તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • Surendranagar લીંબડીમાં રાજ્ય કક્ષાની બહેનોની ખોખો સ્પર્ધા યોજાશે

લીંબડીમાં રાજ્ય કક્ષાની બહેનોની ખોખો સ્પર્ધા યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | ગાંધીનગર રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર અને સ્પોર્ટસ ઓથોરીટીઓફ ગુજરાત તથા સુરેન્દ્રનગર જિલ્લા રમતગમત અધિકારી કચેરીના ઉપક્રમે લીંબડીમાં રાજ્યકક્ષાની બહેનોની ખોખો સ્પર્ધાનું આયોજન કરાયુ છે. જેમાં અન્ડર 17, ઓપન એઇજ બહેનોની ખોખો સ્પર્ધા 9 થી 17 ઓક્ટોબર 2018 દરમિયાન જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર યોજાશે.

અન્ય સમાચારો પણ છે...