તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • Surendranagar સુરેન્દ્રનગર રેલવે સ્ટેશનેથી અજાણ્યા પુરુષની લાશ મળી

સુરેન્દ્રનગર રેલવે સ્ટેશનેથી અજાણ્યા પુરુષની લાશ મળી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર રેલવે સ્ટેશને કોઇ પુરૂષની લાશ પડી હોવાની માહીતી મળતા રેલવે પોલીસના રમેશભાઇ પનારીયા સહિતનાઓ ધસી ગયા હતા. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં. 1 ઉપર લખતર તરફના ટ્રેક પર યુરીનલ પાસે મળી આવેલ લાશ 60 થી 65 વર્ષના ભીક્ષુક જેવા લાગતા વૃધ્ધની હોવાનું ખૂલ્યુ હતુ. મૃતક પાસેથી કોઇ ઓળખના પુરાવા ન મળી આવતા પોલીસે તેના વાલી વારસને શોધવાની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...