તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • Surendranagar સિપાઈ સમાજનો ગુજરાત સ્તરનો દ્વિતીય સન્માન સમારોહ યોજાશે

સિપાઈ સમાજનો ગુજરાત સ્તરનો દ્વિતીય સન્માન સમારોહ યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | ગુજરાતમાં વસતા મુસ્લિમ સિપાઈ સમાજ માટે કામ કરતી સંસ્થા સિપાઈ સમાજ ટ્રસ્ટ દ્વારા સિપાઈ સમાજનો ગુજરાત સ્તરનો દ્વિતીય સન્માન સમારોહનું આયોજન કરાયુ છે. આથી અટલ બિહારી બાજપાઈ ઓડીટોરીયમ, પેડક રોડ રાજકોટમાં તા.7-10-18ના રોજ રવિવારે બપોરે 1 કલાકે કાર્યક્રમ યોજાશે. જેમાં ગુજરાતભરના સિપાઈ સમાજના વિદ્યાથી-વિદ્યાર્થીનીઓ અને નવનિયુક્ત સરકારી કર્મચારીઓને સ્નમાનીત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...