તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • Surendranagar કિશોરીઓમાં માસિક ચક્રની સમસ્યા સ્વસ્થતા અંગેનો માર્ગદર્શન સેમિનાર

કિશોરીઓમાં માસિક ચક્રની સમસ્યા - સ્વસ્થતા અંગેનો માર્ગદર્શન સેમિનાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી દ્વારા રેડ રીવોલ્યુશન કાર્યક્રમ અંતર્ગત માસિકધર્મમાં સ્વસ્થતા જાગૃતિના સેમીનારનું આયોજન ટ્રાયલો ઇન્ટિમેટ્સ ખાતે કરાયંુ હતું. જેમાં 250થી વધુ કિશોરી અવસ્થાની બાળાઓને ડૉ. હેતલબેને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કરી માસીક ધર્મ દરમિયાન સ્વસ્થતા અંગે માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...