તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહાત્મા ગાંધી જયંતી નિમિત્તે રેલવે સ્ટેશનની સફાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી નિમિતે માહિ મિલ્ક પ્રોડ્યુસર કંપની દ્વારા સામાજીક જવાબદારી અંતર્ગત સ્વચ્છતા અભિયાનનું આયોજન કરાયુ હતું. જેમાં માહિ કંપનીના ડો.રમેશભાઇ કાવર સહિત 25 કર્મીઓની ટીમ તથા સુરેન્દ્રનગર રેલ્વેસ્ટેશનના પ્રબંધક એસ.ડી.વેણ તથા રેલ્વેના કર્મચારીઓએ મળી રેલવે જંકશનના પ્લેટફોર્મ, કંપાઉન્ડ, પાર્કિગ વિસ્તાર, બગીચો સહિતની સફાઇ કરી સ્વચ્છતા જાળવવા લોકોને અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...