રોટરી ક્લબના હોદ્દેદારોની શપથવિધિ યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | રોટરી કલબ ઓફ સુરેન્દ્રનગરના 64મા પ્રમુખ તરીકે કુંદનબેન પુજારા અને સેક્રેટરી તરીકે અનીતાબેન ગુર્જર તા. 15 જુલાઇના રોજ યોજાનાર કાર્યક્રમમાં શપથ લેશે. વઢવાણના મેડિકલ હોલ ખાતેના કાર્યક્રમમાં ડિસ્ટ્રીકટ ગવર્નર પીંકી પટેલ વર્ષ 2018-19ની ટીમને શપથ લેવડાવશે. આ પ્રસંગે કીનોટ સ્પીકર તરીકે બ્રહ્માવાદીની હેતલદીદી મનનીય પ્રવચન આપશે. આ કાર્યક્રમને સફળ બનાવવા ડો. સીધ્ધેશ મહેતા સહિતની ટીમ તૈયારીઓ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...