વઢવાણની શાળામાં રૂબેલા અંગે માહિતી અપાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | વઢવાણની આર.જે.દોશી સનરાઇઝ શાળા અને ગોવિંદસિંહજી રાણા હાઇસ્કુલમાં સરકાર દ્વારા ઓરી અને રૂબેલાના રોગની નાબુદી અને રક્ષણ અંગે માહિતી આપવાનું આયોજન કર્યુ હતું. શાળામાં યોજાયેલા કાર્યક્રમમમાં અર્બન હેલ્થ સેન્ટર ઘરશાળાના સ્ટાફ ઉપસ્થિત રહી ઓરી અને રૂબેલા અંગે વાલીઓને માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...