તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરેન્દ્રનગરની મો. શોપમાં કોપીરાઇટ ભંગના દરોડા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | ગોધરાની ડેડકી પ્રા.લી.ના મેનેજર સોમપુરી ગોસ્વામી અને સુરેન્દ્રનગરના લકીરાજસિંહ ઝાલા સહિતની ટીમે પોલીસને સાથે રાખી દરોડા કર્યા હતા. જેમાં સુરેન્દ્રનગર શહેરના પતરાવાળી ચોક પાસે તેજસ્વી મોબાઇલમાં કંપનીના કોપીરાઇટ કરેલા ગીતો ડાઉનલોડ કરતા રૂપિયા 16300નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ અંગે એ ડીવીઝન પોલીસ મથકે દુકાન માલીક મૂળીના પ્રકાશભાઇ ઘનશ્યામભાઇ પરમાર સામે ગુનો દાખલ થતા વધુ તપાસ રામદેવસિંહ ઝાલા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...