તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા મેસેજથી ઝાલાવાડમાં એક જ દિવસમાં ત્રણ ઘટના બની

સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા મેસેજથી ઝાલાવાડમાં એક જ દિવસમાં ત્રણ ઘટના બની

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બુધવારની ત્રણેય ઘટનામાં તમામ લોકો નિર્દોષ નીકળ્યામેસેજ માત્ર અ‌ફવા હોવાની તંત્ર દ્વારા સ્પષ્ટતા કરાઇ હોવા છતાં લોકોના મનમાંથી બાળકની ચોરી થવાનો ડર દૂર થયો નથી
બાળકચોર ગેંગની અફવાથી જિલ્લામાં ફફડાટ સુરેન્દ્રનગર, થાન અને સાયલામાં હુમલો, ઘેરાવ
અન્ય સમાચારો પણ છે...