તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર | ધ્રાંગધ્રાની જવાહર નવોદય વિદ્યાલયના આચાર્યની યાદીમાં જણાવ્યા અનુસાર

સુરેન્દ્રનગર | ધ્રાંગધ્રાની જવાહર નવોદય વિદ્યાલયના આચાર્યની યાદીમાં જણાવ્યા અનુસાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | ધ્રાંગધ્રાની જવાહર નવોદય વિદ્યાલયના આચાર્યની યાદીમાં જણાવ્યા અનુસાર જવાહર નવોદય વિદ્યાલયમાં ધો.11 સાયન્સ, કોમર્સમાં પ્રવેશ મેળવવા માટે માર્ચ 18માં લેવાયેલ ધો.10ની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને ઉતિર્ણ થયેલા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવા માટે ફોર્મ ભરી શકશે. ગુજરાત રાજ્યમાં આવેલ જવાહર નવોદય વિદ્યાલયમાં સાયન્સ તેમજ કોમર્સ પ્રવાહમાં જગ્યા ખાલી થશે તે મુજબ વિદ્યાર્થી દ્વારા પસંદ કરવામાં આવેલ વિદ્યાલયમાં રાજ્યના કોમન મેરીટ લીસ્ટના આધારે પ્રવેશ આપવામાં આવશે. ઓનલાઇન ફોર્મ ભરવાની માહિતી www.nvshq.org, www.nvsropune.gov.in, www.invsurendranagar.org પર મળશે તેમજ www.nvshq.org પર ઓનલાઇન ફોર્મ ભરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...