તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરેન્દ્રનગરમાં ઔધોગિક માર્ગદર્શન સેમિનાર યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગર જિલ્લા ઉધોગ કેન્દ્ર , ઝાલાવાડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ટસ્ટ્રીઝ અને વઢવાણ ઇન્ડસ્ટ્રીઝ એસો.ના ઉપક્રમે ઇન્ટરનેશનલ એમએસએમઇ દિવસની ઉજવણી નિમિતે ઔધોગીક માર્ગદર્શન સેમિનારનું 27મી જૂને બપોરે 3 કલાકે લુહાણા સમાજની વાડી બાલા હનુમાન પાસે યોજાશે. જેમાં સરકારની ઔધોગીક યોજનાઓ તથા એમએસએમઇના એસટી- એસસી ઉદ્યોગ સાહસીકો માટે યોજનાઅંગે માર્ગદર્શન અપાશે. આ પ્રસંગે ધારાસભ્ય ધનજીભાઇ પટેલ ઉપસ્થિત રહેશે.જેને સફળ બનાવવા એસ.બી.પરેજીયા, સુરેશભાઇ સોમપુરા, ગોરધનભાઇ વરમોરા વગેરે પ્રયાસો કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...