તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વઢવાણમાં રહેણાંક મકાન પડતા દોડધામ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | વઢવાણ શિયાણીપોળ બહાર આવેલા વાલ્મિકીવાસમાં સરસ્વતીબેન ગુણવંતભાઈ વાળોદરા તેમના પુત્રો રાજનભાઇ, સંદિપભાઈ અને મયૂરભાઈ સાથે રહે છે. આ દરમિયાન તા. 17મી ઓગસ્ટ-2018ના રોજ ચાલુ વરસાદે તેમનું મકાન પડયુ હતું. અચાનક આ ઘટના બનતા આજુબાજુન લોકોમાં દોડધામ મચી હતી. જો કે, આ બનાવ સમયે પરિવારનું કોઇ સભ્ય હાજર ન હોવાથી આબાદ બચાવ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...