તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરેન્દ્રનગર જિલ્લા સૈનિક સંમેલન યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગર જિલ્લામાં વસવાટ કરતા માજી સૈનિક તથા માજી સૈનિકની વિધવા બહેનો માટે સૈનિક રેલી સંમેલનનું આયોજન કરાયુ છે. આથી તા.2 સપ્ટેમ્બર 2018ના રોજ રવીવારે આર્મી કેમ્પસ ધ્રાંગધ્રામાં સવારે 10 કલાકે યોજાશે. આથી માજી સૈનીકો તથા સૈનીકોના વિધવાઓએ કેન્ટીન સુવિધાને લગતા દસ્તાવેજો સાથે હાજર રહેવાનુ રહેશે. આ આયોજનને સફળ બનાવવા અજયસિંહ ચાવડા, બી.એચ.ઓઢવીયા, આર.કે.મહેતા તથા 96 મીડીયમ રેજીમેન્ટ દ્વારા પ્રયાસ કરાઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...