તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરસ્વતી શીશુમંદિર શાળામાં અટલજીને શ્રદ્ધાજંલી અપાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | થાનગઢની સરસ્વતી શીશુમંદીર શાળામાં દેશના ભુતપુર્વ વડા પ્રધાન અટબ બિહારી વાજપાઇનુ઼ નિધન થતા શ્રદ્ધાજંલી સભાનું આયોજન કરાયુ હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓ તથા શાળા પરીવાર દ્વારા ઓમકાર મંત્ર, મહામૃત્યુમજયના પાઠ તથા પ્રાર્થના કર્યા બાદ 2 મીનીટનું મૌન પાળી શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...