તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિદ્યાર્થીઓ જિલ્લાકક્ષાએ કલા મહાકુંભમાં ઝળક્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | જિલ્લાકક્ષાના કલામહાકુંભ 2018નું તાજેતરમાં આયોજન કરાયુ હતું. સુરેન્દ્રનગરની આઇપીએસ શાળામાં અભ્યાસ કરતા જાદવ સૃષ્ટીબા વિક્રમસિંહ, તથા આંબલીયા યશ્વિ ભરતભાઇએ કથ્થકનૃત્યમાં ભાગ લઇને ઉતકૃષ્ટ પ્રદર્શન કરતા અનુક્રમે પ્રથમ અને દ્વિતિય નંબર પ્રાપ્ત કરી શાળા તથા પરીવારનું નામ રોશન કરતા અભિનંદન પાઠવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...