તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હળવદની કોલેજમાં મતદાર જાગૃતિ દિન ઉજવણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | હળવદની ડી.વી.રાવલ કોલેજમાં મતદાર જાગૃતિ દિનની ઉજવણીનું આયોજન કરાયુ હતુ. જે અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજસ્થાન જોધપુરના વાસુદેવ પ્રજાપતિ, ઘનશ્યામભાઇ દવે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કોલેજ પ્રિન્સીપાલ ડો.જે.એન.માલા દ્વારા મતદાન નું અને મતનુ મહત્વ સમજાવી નવા મતદારોને નામ નોંધાવવા જણાવ્યુ હતું. ત્યારબાદ ગુજરાત સરકાર તરફથી આવેલ પુસ્તીકાનું વિતરણ કરાયંુ હતું.

અન્ય સમાચારો પણ છે...