તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પૈસા ભરેલ પાકીટ પરત કરવા બદલ કંડક્ટરનું સન્માન કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | અમદાવાદ સુરેન્દ્રનગરની બસમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા રીઝવાનાબેન બેલીમને રૂ.50હજાર ભરેલ પાકીટ બસમાંથી મળ્યુ હતું. જે તેઓએ તેના મુળ માલીકને સહિસલામત પરત કર્યું હતું. તેઓની આ નિષ્ઠાવાન કામગીરી બદલ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા પ્રસંશાપત્ર અને 1100 રૂપીયા રોકડા આપીને સન્માન કરવામાં આવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...