તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગરના કાઠિયાવાડ લુહાર સુથાર જ્ઞાતિનો સન્માન સમારોહ

સુરેન્દ્રનગરના કાઠિયાવાડ લુહાર સુથાર જ્ઞાતિનો સન્માન સમારોહ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરના કાઠિયાવાડ લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ દ્વારા જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સમાજના ધોરણ 5 થી 12 સુધીના તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ તથા મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરાયા હતા. આ કાર્યક્રમમાં ટ્રસ્ટી માધવલાલ, ભુપેન્દ્રભાઇ, નરેન્દ્રભાઇ તથા કમીટીના સભ્ય કાન્તિભાઈ ઉમરાણીયા, અશોકભાઈ, રેખાબેન, અરુણા બેન સહિત મોટી સંખ્યામાં જ્ઞાતિજનો હાજર રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...