વઢવાણ ભૂતનાથ મહાદેવ મંદિરે બટુક ભોજન યોજાયંુ

સુરેન્દ્રનગર | વઢવાણ ભોગાવ નદી કાંઠે આવેલા મોક્ષધામના સ્નાનઘાટની બાજુમાં ભુતનાથ મહાદેવ મંદિર તા. 11 ઓગસ્ટે અમાસે...

DivyaBhaskar News Network | Updated - Aug 13, 2018, 03:55 AM
વઢવાણ ભૂતનાથ મહાદેવ મંદિરે બટુક ભોજન યોજાયંુ
સુરેન્દ્રનગર | વઢવાણ ભોગાવ નદી કાંઠે આવેલા મોક્ષધામના સ્નાનઘાટની બાજુમાં ભુતનાથ મહાદેવ મંદિર તા. 11 ઓગસ્ટે અમાસે બટુકભોજનનું આયોજન કરાયંુ હતું. જેમાં આજુબાજુના બાળકો મોટી સંખ્યામાં બટુક ભોજનનો પ્રસાદ લીધો હતો. આ કાર્યને સફળ કરવા માટે મંદિરના પૂજારી અંબાગીરી જે.ગોસાઇ તેમજ ભુતનાથ મિત્ર મંડળના સભ્યોએ કામગીરી કરી હતી.

X
વઢવાણ ભૂતનાથ મહાદેવ મંદિરે બટુક ભોજન યોજાયંુ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App