લીંબડી તાલુકાના કટારીયા ગામે મેઘરાજાને રીઝવવા રામધૂન યોજાઈ

સુરેન્દ્રનગર | લીંબડી તાલુકાના કટારીયા ગામે શકિત માતાજીના મંદીરે મેઘરાજાને રીઝવવા ગામ સમસ્ત દ્વારા 24 કલાકની...

DivyaBhaskar News Network | Updated - Aug 13, 2018, 03:55 AM
લીંબડી તાલુકાના કટારીયા ગામે મેઘરાજાને રીઝવવા રામધૂન યોજાઈ
સુરેન્દ્રનગર | લીંબડી તાલુકાના કટારીયા ગામે શકિત માતાજીના મંદીરે મેઘરાજાને રીઝવવા ગામ સમસ્ત દ્વારા 24 કલાકની અખંડ રામધૂનનું આયોજન કરાયંુ હતું. જેમાં રાત્રે ગામના પુરૂષો અને દીવસે મહિલાઓએ બેસી રામધૂન કરી હતી. આ પ્રસંગે સરપંચ ભરતભાઇ પનાળીયા, ભરતસિંહ બારડ, ગંગારામભાઇ પટેલ, પ્રવીણસિંહ કાઠીયા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

X
લીંબડી તાલુકાના કટારીયા ગામે મેઘરાજાને રીઝવવા રામધૂન યોજાઈ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App