સુરેન્દ્રનગર આયુર્વેદ હોસ્પિટલમાં વૃક્ષારોપણ કાર્યક્રમ

સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરની સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં વૃક્ષારોપણના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતું....

DivyaBhaskar News Network | Updated - Aug 13, 2018, 03:55 AM
સુરેન્દ્રનગર આયુર્વેદ હોસ્પિટલમાં વૃક્ષારોપણ કાર્યક્રમ
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરની સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં વૃક્ષારોપણના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતું. આથી તા.11-8-2018ના રોજ યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં હોસ્પીટલના પ્રકૃતી વૈદ્ય પંચકર્મ ડો.પી.પી.પરમાર વંદના ફાઉન્ડેશનના પ્રમુખ પરેશભાઈ શુકલા, મંત્રી અતુલભાઈ પટેલ, નિતીનભાઇ પટેલ, હિતેષભાઈ, દિનેશભાઈ વગેરે ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કરાયુ હતું.

X
સુરેન્દ્રનગર આયુર્વેદ હોસ્પિટલમાં વૃક્ષારોપણ કાર્યક્રમ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App