તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેમકાનો શખ્સ વાઘેલામાંથી સગીરાને ભગાડી ગયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | મૂળ ધ્રાંગધ્રાનો અને હાલ વઢવાણ તાલુકાના મેમકા ગામમાં રહેતા મનીષભાઈ ગણપતભાઈ સાગઠીયા વાઘેલામાંથી સગીરાને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે ભગાડી ગયો હતો. આ બનાવ અંગે સગીરના પિતાએ વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે મનીષભાઇ સામે ગુનો નોંધાતા વધુ તપાસ સીપીઆઈ કે.એમ.ત્રિવેદી ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...